નવરાત્રી ઘટ સ્થાપનાનું શુભ મુહુર્ત અને પૂજન વિધિ

kalash
Last Updated: સોમવાર, 12 ઑક્ટોબર 2015 (17:26 IST)
સામાન્ય રીતે લોકો કળશ પર ઉભુ નારિયળ સ્થાપિત કરે છે. પણ આ શાસ્ત્રમુજબ યોગ્ય નથી. આવુ કરવાથી આપણને પુર્ણફળ મળતુ નથી. 
 
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે "अधोमुखं शत्रु विवर्धनाय,�ऊर्ध्वस्य वस्त्रं बहुरोग वृध्यै। प्राचीमुखं वित विनाशनाय,�तस्तमात् शुभं संमुख्यं नारीकेलं"।
 
 
અર્થાત નારિયળનુ મોઢુ નીચેની તરફ મુકવાથી શત્રુઓમાં વધારો થાય છે. નારિયળનુ મોઢુ ઉપરની બાજુ મુકવાથી રોગ વધે ક હ્હે. જ્યારે કે પૂર્વ તરફ નારિયળનુ મોઢુ રાખવાથી ધનનો વિનાશ થાય છે.  
 
તેથી નારિયળની સ્થાપના સદા એ રીતે કરવી જોઈએ કે તેનુ મોઢુ ભક્ત તરફ રહે. ધ્યાન રહે કે નારિયળનુ મોઢુ એ બાજુ હોવુ જોઈએ  જ્યા બાજુથી તે ઝાડની ડાળખી સાથે જોડાયેલુ હોય છે.  તેથી નારિયળને મોઢા તરફ મુકીને જ તેની સ્થાપના કરવી જોઈએ.  
 
 
આગળ મા દુર્ગા અને અન્ય દેવતાઓની પૂજા વિધિ 
 
 



આ પણ વાંચો :