સંબંધિત સમાચાર
- Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા
- Shardiya Navratri 2024 - નવરાત્રીમાં અખંડ જ્યોત શા માટે પ્રગટાવવા આવે છે ? જાણો શુંં છે તેનુ મહત્વ
- Shardiya Navratri 2024 Upay: નવરાત્રિમા દેવીના આગમન પહેલા ઘરમાંથી હટાવી દો આ 8 વસ્તુઓ, નહી તો નહી મળે શુભ ફળ
- Shardiya Navratri 2024: 02 કે 03 ઓક્ટોબર, ક્યારે કરવામાં આવશે ઘટ સ્થાપના, જરૂર જાણી લો શુભ મુહૂર્ત
- Navratri Vrat rules - નવરાત્રી વ્રત ઉપવાસના નિયમ
10+Shardiya Navratri Wishes 2024 - શારદીય નવરાત્રી પર તમારા મિત્રો અને પરિજનોને આપો આ શુભેચ્છા સંદેશ
Happy Navratri Wishes & Quotes 2024 in Gujarati
Navratri wishes
Happy Navratri 2024 Wishes, Quotes, Message & Whatsapp Status: જો તમે નવરાત્રીના અવસર પર તમારા પ્રિયજનોને શુભેચ્છા પાઠવવા માંગતા હોય, તો અમે તમારા માટે કેટલાક પસંદગીના શુભેચ્છા સંદેશ લઈને આવ્યા છીએ.
Navratri wishes 2024
1. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી, નારાયણી નમોસ્તુતે
નવરાત્રિ ની હાર્દિક શુભકામના
Navratri wishes 2024
2. સિંહ પર સવાર થઈને
ખુશીઓનુ વરદાન લઈને
દરેક ઘરમાં વિરાજશે મા અંબે મા
આપણા સૌની મા જગદંબે મા
નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ
Navratri wishes 2024
માતાના ચરણોમાં મુકો આસ્થા
અંધારામાં પણ દેખાશે રસ્તો
Happy Navratri
Navratri wishes 2024
ડગ -ડગ માં ફુલ ખિલે
ખુશી તમને આટલી મળે
દુ:ખો નો ક્યારેય ન થાય સામનો
આ જ છે નવરાત્રિની શુભકામના
Navratri wishes 2024
જગતની પાલન હાર છે મા
મુક્તિનો ધામ છે મા
અમારી શક્તિનો આધાર છે મા
અમારા સૌના રક્ષાનો અવતાર છે મા
નવરાત્રિની હાર્દિક શુભકામના
Navratri wishes 2024
. લક્ષ્મીનો હાથ રહે
સરસ્વતીનો સાથ રહે
ગણેશનો નિવાસ રહે
અને મા દુર્ગાના આશીર્વાદથી
તમારા જીવનમાં પ્રકાશ જ પ્રકાશ રહે..
નવરાત્રિની હાર્દિક શુભકામના
Navratri wishes 2024
. જેમણે સાચા મનથી,
જય માતા દી બોલી દીધુ,
સમજો માતા રાણીએ તેમને માટે
કુબેરનો ખજાનો ખોલી દીધો
નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ
Navratri wishes 2024
યા દેવી સર્વ ભૂતેષુ મા રૂપેણ સંસ્થિતા
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા
યા દેવી સર્વ ભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા
યા દેવી સર્વ ભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ
Navratri wishes 2024
N- નવરાત્રિ
A- અખંડ જ્યોતિ
V- વિધ્ન નાશક
R- રાતજગેશ્વરી
A- આનંદદયી
T- ત્રિકાલદશી
R- રક્ષણ કરતી
A- આનંદમયી
મા દુર્ગા તમને ખુશ રાખે
Happy Navratri..