તમારી જે પણ ઈચ્છા છે અધૂરી, આ ઉપાય કરવાથી થઈ જશે છે પૂરી

Last Updated: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (13:07 IST)

નવરાત્ર
21સપ્ટેમ્બરથી શરૂ થશે નવરાત્રમાં દરેક દિવસ દેવીના જુદા-જુદા રૂપની પૂજા કરાય છે . આ નવ દિવસમાં વિભિન્ન ઉપાયોથી માતાને પ્રસન્ન કરાય છે. નવરાત્રમાં દેવીને દરેક દિવસ એક ખાસ
પ્રકારનો ભોગ લાગાવાય છે. નવરાત્રમાં પ્રથમ દિવસથી લઈને આખરે દિવસ સુધી દેવીને આ ખાસ ભોગ અર્પિત કર્યા પછી એને ગરીબોને દાન કરવાથી સાધકની બધી મનોકામના પૂરી થઈ શકે છે.આ પણ વાંચો :