ગુપ્ત નવરાત્રિમાં નવદુર્ગાને લગાડો ખાસ ભોગ, થઈ શકે છે આ લાભ

ભારતીય સંસ્કૃતિમાં નવારાત્રિમાં દુર્ગા પૂજન કરવાની પ્રથા ખૂબ જૂની છે. વર્ષભરમાં ઉજવતા બધા તહેવારોમાં જ્યાં એક વાર ઉજવાય છે ત્યાં જ નવરાત્રિ બે વાર આવે છે . જેમાં દેવી અને કન્યા પૂજનની મહિમા છે. આશ્વિન માસમાં આવતી નવરાત્રિ શારદીય અને દુર્ગા નવરાત્રી અને ચૈત્ર માસમાં આવતા નવરાત્રી વાસંતિક , રામ અને ગૌરી નવરાત્રી કહેવાય છે. 
નવરાત્રિમાં દરરોજ દેવીના જુદા-જુદા રૂપોનું  પૂજન  અને ઉપાય કરીને માતાને પ્રસન્ન કરાય છે. નવરાત્રિમાં પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી  માતાને મનગમતો લગાવીને ગરીબોમાં  વિતરિત કરવાથી માતાનો આશીર્વાદ કાયમ  રહે છે. 


આ પણ વાંચો :