ગુપ્ત નવરાત્રિમાં નવદુર્ગાને લગાડો ખાસ ભોગ, થઈ શકે છે આ લાભ

chandraghata
માં દુર્ગા શ્રી ચંદ્રઘટા 
માતાના આ રૂપમાં માથા પર ઘટના આકારના અડધો ચંદ્ર બન્યો  હોવાના કારણે એમનું  નામ ચંદ્રઘટા પડ્યું અને ત્રીજા રૂપમાં એમની પૂજા કરાય છે અને માતાની કૃપાથી સાધકને  બધા કષ્ટોથી છુટકારો મળી જાય છે. વાઘની સવારી કરતી માતાને દૂધનો પ્રિય છે. 
 


આ પણ વાંચો :