ગુજરાત ગરબા : ગરબાની ગજબ દિવાનગી

માતાની આરાધનામાં યુવાનોનો વધતો ક્રેઝ

વેબ દુનિયા|
P.R
ગુજરાતમાં ગરબાની રોમાંચકતા ચરમ સીમા સુધી પહોંચી ગઈ છે. યુવાનો દરેકનું ધ્યાન આકર્ષિત કરવા વિવિધ પરિધાન પહેરે છે અને વિવિધ ટેટૂ બનાવે છે. એવી જ રીતે રાયપુરના એક યુવાને નવદુર્ગાનું ટેટૂ બનાવ્યુ જે દરેકનું ધ્યાન ખેચે છે.


આ પણ વાંચો :