શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. માંસાહારી વ્યંજન
Written By કલ્યાણી દેશમુખ|
Last Updated : મંગળવાર, 24 મે 2016 (16:12 IST)

આમલેટ

સામ્રગી - એક ઈંડુ, એક નાની ડુંગળી, અડધી ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, તેલ.

રીત - ઈંડાને ફોડીને તેમાં ઝીણ્રી સમારેલી ડુંગળી, લાલ મરચું, મીઠું નાખીને સારી રીતે હલાવી લો. એક તવા પર તેલ લગાવી ગરમ કરવા મુકો, આ ખીરાને તવા પર પાથરી બંને તરફ દસેક સેકંડ શેકી ઉતારી લો.