ટેસ્ટી આમલેટ W.D સામગ્રી- ફાટેલુ દૂધ, 2 ઈંડા, લીલા ધાણા, લીલા મરચાં, આદુ, મીઠુ સ્વાદમુજબ. વિધિ - ફાટેલા દૂધમાં ડુંગળી, 2-3 લીલા મરચા, લીલા ધાણા, આદુ બધુ ઝીણું સમારીને સ્વાદમુજબ મીઠુ નાખીને આ મિશ્રણને ઈંડાની સાથે ફેંટી લો અને ટેસ્ટી આમલેટ બનાવો.