આજે સંસદમાં વર્ષ 2009-10નું રેલવે બજેટ રજુ કરી રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આમ જનતાનું દિલ જીત્યું છે એવી રીતે બજેટ રજુ કરતી વખતે પણ તેમણે શાયરી ઉપર શાયરી રજુ કરી વાતાવરણ હળવું મનાવ્યું હતું. બજેટ દરમિયાન તેમણે રજુ કરેલી શાયરીઓ તેમના જ શબ્દોમાં...
શુક્રીયાસે મેં શુરૂ કરતા હું અપની બાત આજ, સાથ લેકર મેં ચલા હું દેશ, દુનિયા ઔર સમાજ, મેં ચુકાતા હી રહુંગા દેશખઈ મિટ્ટી કા કર્જ, રાષ્ટ્ર સેવા રીત મેરી ઔર યહી મેરા રિવાજ
કારીગરી કા એસા તરીકા બતા દિયા, ઘાટે કા જો ભી દૌર થા બીતા બના દિયા, ભારત કી રેલ વિશ્વમેં ઇસ તરહ કી બુલંદ, હાથી કા ચુસ્ત કર દિયા, ચિતા બના દિયા.