સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Modified: મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (16:14 IST)

Raksha Bandhan 2021: રાખડી બાંધવાના શુભ મૂહૂર્ત

2021માં રક્ષાબંધન 21 ઓગસ્ટ 2021ને સાંજે 7.00 PM થી શરૂ થઈ જશે જે રવિવારે 22 ઓગસ્ટ 2021ને 5.31 PM સુધી રહેશે. 
 
22 ઓગસ્ટે સવારે 6.15 થી સાંજે 5.31 કલાક વચ્ચે ભાઈને રાખડી બાંધી શકો છો. 
આ વખતે શુભ મુહૂર્ત પૂર્ણિમાની તિથિ શનિવાર 21 ઓગસ્ટ, 2021 સાંજે 7 વાગ્યાથી શરૂ થઈ રવિવાર 22 ઓગસ્ટ, 2021 સાંજે 5.31 વાગ્યા સુધી છે. 22 ઓગસ્ટે સવારે 6.15 કલાકથી સાંજે 5.31 કલાક વચ્ચે ભાઈને ગમે ત્યારે રાખડી બાંધી શકો છો.