રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. રમજાન
Written By
Last Updated : સોમવાર, 17 એપ્રિલ 2023 (15:41 IST)

Ramzan : અલ્લાહ પાસેથી ઈનામ લેવાનો મહીનો

વર્ષમાં 11 મહીના સુધી માણસ  દુનિયાની ઝંઝટમાં  ફંસાયેલો  રહે છે. અલ્લાહે રમજાનના મહીનાને આદર્શ જીવનશૈલી માટે નક્કી કરેલ છે. 

રમજાનના ઉદ્દેશય સાધમ સંપન્ન લોકોને પણ ભૂખ્-પ્યાસના અનુભવ કરાવીને આખી કૌમને અલ્લાહના નજીક લાવીને નેક રાહ પર નાખવું . સાથે જ આ મહીના માણસને એમના અંદર આવતા અને પોતેના મૂલ્યાંકન કરી સુધાર કરવાના અવસર પણ આપે છે. 
 
રમજાનના મહીનો એ માટે પણ મહત્વનો છે કે  અલ્લાહે આ મહીનામાં સલાહનું સૌથી મોટુ પુસ્તક કુરાન શરીફની  વિશ્વમાં ઉત્પતિ કરાવી હતી .
 
રહમત અને બરકત માટે રમજાનના મહીનાને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે. આ મહીનાના પહેલા 10 દિવસોમાં અલ્લાહ એમના રોજેદાર બંદા પર રહમતની વર્ષા કરે છે..
 
બીજા 10 દિવસોમાં એ રોજેદારોના પાપ માફ કરે છે અને ત્રીજા 10 દિવસોમાં આગથી છુટકારો મેળવાની સાધનાને સમર્પિત કરે છે.