સંબંધિત સમાચાર
- નીતિન પટેલે રાજકારણની પદ્ધતિ જણાવી, હું એકલો જ આગળ આવું, મારો જ ફોટો પડેને બીજાને દેખાવા નહીં દેવાના
- ગીરનો રાજા દરિયાની મોજ લેતા કેમેરામાં કેદ થયો, જૂનાગઢના માંગરોળનાં દરિયાકાંઠે જોવા મળ્યો સિંહ
- ભાવનગરમાં પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોતને ભેટ્યાં
- સ્પા સેન્ટરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી ગંદકી દૂર કરાશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- જામનગર હાઈવે પર ઇકો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં એક જ પરિવારનાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત
આજથી અમદાવાદના રીક્ષાચાલકો હડતાળ પર
- આજથી અમદાવાદના રીક્ષાચાલકો હડતાળ પર
- રીક્ષાચાલકોએ ભૂખ હડતાળની પણ ચીમકી આપી
- ઓનલાઈન એપથી ટુ વ્હીલર મુસાફરીનો ક્રેઝ વધતા
- રીક્ષાચાલકોની રોજી પર અસર પડી...
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આજથી ત્રણ દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર સુધી રિક્ષા સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે.
રિક્ષાચાલક એસો. દ્વારા ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી સફેદ નંબર પ્લેટ પર ચાલતા ટુ વ્હીલરના વિરોધમાં 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબરના રોજ રિક્ષા સ્વયંભુ બંધનું એલાન આપ્યું હતું. જોકે, હવે રિક્ષાચાલક એસો. દ્વારા બંધના એલાન સાથે ભૂખ હડતાળ કરવાની પણ જાહેરાત કરી છે.
