ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 8 મે 2022 (16:49 IST)

અંબાલાલ પટેલની આગાહી- આ દિવસથી, આંધી પણ આવશે

રાજ્યમાં સતત હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે. ત્યારે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 15મી જૂનથી વરસાદની શક્યતા છે.

તેમજ 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પણ આવી શકે છે. વધુમાં અંબાલાલ પટેલ કહે છે કે આ વર્ષે ચોમાસુ સારું રહેશે. 15 જૂનથી વરસાદની શરૂઆત થવાની શક્યતા છે.1 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે. 
 
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે લોકોને આ સપ્તાહમાં કાળઝાળ ગરમીની સાથે હિટ વેવ પડી શકે છે