શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 24 જાન્યુઆરી 2025 (16:05 IST)

Amul reduced the price of milk - અમૂલે દૂધના ભાવમાં ઘટાડો કર્યો, ગુજરાતમાં પ્રથમ વખત ભાવ 1 રૂપિયાથી ઓછો થયો.

amul milk
Amul reduces milk prices - અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. અમુલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે

  • નવી કિમંત : અમૂલ ગોલ્ડ ટી સ્પેશલ અને અમૂલ ફ્રેશ
     
    કોની કેટલી કિમંત
    જૂની કિમંત નવી કિમંત
    અમૂલ ગોલ્ડ રૂ 66 રૂ 65
    અમૂલ ફ્રેશ રૂ 54 રૂ 53
    અમૂલ ટી સ્પેશલ રૂ 62 રૂ 61

ભાવ ઘટાડાનું કારણ
દૂધના ભાવમાં વધારો કર્યા બાદ અમૂલે આવો ઘટાડો પહેલીવાર કર્યો છે. જો કે કંપનીએ આ નિર્ણય પાછળના કારણો અંગે કોઈ વિગતવાર માહિતી આપી નથી, પરંતુ નિષ્ણાતો તેને ગ્રાહકોને રાહત આપવા અને બજારમાં સ્પર્ધાને ધ્યાનમાં રાખીને લેવાયેલું પગલું માની રહ્યા છે.