શનિવાર, 12 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 4 એપ્રિલ 2025 (18:04 IST)

Bharuch Factory Fire- ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

bharuch
bharuch
ગુજરાતના ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.


ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા સિટી સેન્ટરના બીજા માળે ગેમ ઝોનની બહાર આગ ફાટી નીકળી હતી. કોલ મળતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 50 જેટલા લોકોને બચાવી કામગીરી હાથ ધરી હતી.

સાથે જ આગને પણ બુજાવી હતી આ ઘટનામાં બે લોકોને દાઝી ગયા હતા