શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 15 સપ્ટેમ્બર 2024 (10:51 IST)

ભાવનગર સામાન્ય બાબતે તબીબ પર હુમલો કર્યો.

social media
Bhavnagar news- ભાવનગર  જિલ્લાના સિહોરની હોસ્પિટલમાં એક મહિલા દર્દીને સારવાર માટે લાવ્ય હતા. ત્યાં પરિવારના લોકો ચપ્પ્લ પહેરીને ઈમરજંસી વોર્ડમાં પ્રવેશ કર્યા હતા. આ બાબતે હોસ્પીટલના તબીબએ તેમને ચપ્પલ બહાર કાઢવા માટે કહ્યુ હતુ તે મામલા બાબતે મહિલાના સંબંધીઓ એ તબીબ પર હુમલો કર્યો 
 
 
ભાવનગર જિલ્લાના સિહોરની હોસ્પિટલમાં તબીબને ધમકી આપ્યાની ફરિયાદ.
 
સિહોરની ખાનગી હોસ્પિટલમાં ચપ્પલ બહાર કાઢવા જેવી સામાન્ય બાબતે તબીબ પર હુમલો કર્યો.
 
મહિલા દર્દીને સારવાર માટે લાવેલા લોકોને ઇમરજન્સી વોર્ડમાં બુટ ચપ્પલ બહાર કાઢીને આવવાનું કહેતા હુમલો કર્યો.