ગુજરાતમાં કોંગો ફિવર નામનો રોગ માથું ઉંચકી રહ્યો છે. લીંબડી તાલુકાના જામડી ગામના સુખીબેન મેણીયા અને લીલાબેન સિંધવના કોંગો ફિવરથી મોત થયા બાદ આજે ભાવનગરમાં અમુબેન નામના વધુ એક મહિલાનું મોત થયું છે. આમ ત્રણ મહિલા કોંગો ફિવરનો શિકાર થઈ છે. ભાવનગરના કમળેજ ગામની 25 વર્ષની મહિલા અમુબેનને તાવ આવતા...