ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 10,742 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 15,269 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 5,93,666 દર્દીઓએ...