ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 28 ફેબ્રુઆરી 2021 (11:46 IST)

ગુજરાતમાં કોરોનાનો ભરડોઃ એક જ દિવસમાં 451 નવા કેસ

ગુજરાતમાં કોરોનાનો ભરડોઃ એક જ દિવસમાં 451 નવા કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા 451
- રાજ્યમાં કુલ કેસના આંકની સંખ્યા 2,69,518
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મોતની સંખ્યા 1
- રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 328
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,62,815
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2,258