અમદાવાદના IIMમાં કોરોના વિસ્ફોટ - વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કોરોના સંક્રમિત
2 દિવસમાં કોરોનાના 22 કેસ નોંધાયા
આજે તમામ લોકોનો થશે કોરોના ટેસ્ટ
વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કોરોના સંક્રમિત
IIMના 80 રૂમ કન્ટેઇનમેન્ટમાં મુકવામાં આવ્યા
