સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 માર્ચ 2021 (18:56 IST)

દીવમાં રાત્રી દરમ્યાન કરફ્યુ લાગુ રહેશે

દીવમાં રાત્રી દરમ્યાન કરફ્યુ લાગુ રહેશે
 
રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે
 
દિવસ દરમ્યાન બધુ ચાલુ રહેશે
 
દીવ આવતા પ્રવાસીઓએ RT-PCR કોરોના રિપોર્ટ નેગેટીવ હોવો જરુરી