સંબંધિત સમાચાર
- રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે
- કારીગરને પોલીસ સ્ટેશનમાં રીલ બનાવી ભારે પડી
- BJP ધારાસભ્ય હાર્દિક પટેલની વધી મુશ્કેલીઓ, અમદાવાદ ગ્રામીણ કોર્ટે જાહેર કર્યુ ધરપકડ વોરંટ
- દીપેન પટેલ હત્યા કેસ: ગુજરાતી થાળી ખાવા બેસેલો આરોપી ફરાર, વડોદરામાં પોલીસને ચકમો આપીને કેન્ટીનમાંથી ભાગી ગયો
- પીએમ મોદી-અમિત શાહ લોકશાહી બચાવવા માંગતા નથી, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પછી મલ્લિકાર્જુન ખડગેએ મોટો હુમલો કર્યો
Factory Section Gujarat Amendment- અઠવાડિયામાં માટે 4 દિવસ કામ, 3 દિવસ રજાનો કાયદો
ગુજરાતમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુત દ્વારા રજૂ કરાયેલ બિલમાં કામદારોના વેતન અને શ્રમ કલાક સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો.
જો કોઈ કામદાર અઠવાડિયામાં 4 દિવસ 12 કલાક કામ કરે, તો તેને બાકીના 3 દિવસની સવેતન રજા મળશે. આનાથી કામદારોને પોતાના પરિવાર સાથે સમય વિતાવવા અને આરામ કરવા માટે વધુ સમય મળશે
આ સુધારાથી રાત્રિ પાળીમાં મહિલાઓને તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે
➡️ મહિલા શ્રમ યોગીઓને સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા, આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને રાખીને મહત્ત્વનો નિર્ણય
➡️ રાત્રિ પાળીમાં સ્વેચ્છાએ કામ કરવાથી મહિલાઓ તેમના ઘર-પરિવાર માટે દિવસે વધુ સમય આપી શકશે
➡️ નવી જોગવાઈ મુજબ વિરામ સાથે રોજના 12 કલાક પરંતુ, સપ્તાહના માત્ર 48 કલાક જ કામ કરવાની મંજૂરી આપી શકશે
➡️ શ્રમયોગીને 06 કલાક પછી ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ આપવાની જોગવાઈ
➡️ જે કામદાર 12 કલાક લેખે ચાર દિવસ કામ કરે એટલે પાંચમાં-છઠ્ઠા દિવસે માલિક દ્વારા પગાર સહિત સવેતન રજા આપવાની રહેશે
➡️ નવી જોગવાઈ મુજબ ત્રણ માસના સમયગાળા દરમિયાન પૂર્વ મંજૂરી સાથે મહત્તમ 125 કલાક સુધીનો ઓવર ટાઈમ કરવાની તક મળશે
➡️ સરકાર જેટલા સમયની મંજૂરી આપે તેટલો જ સમય આ કાયદો અમલમાં રહેશે : મંજૂરી પરત પણ લઈ શકે
રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી મહત્ત્વની, મહિલા શ્રમ યોગીઓના હિતમાં તેમની સલામતી-સ્વાસ્થ્ય સંબંધી શરતોને આધીન રાત્રિપાળીમાં કામે રાખી શકાશે
div>કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025 વિધાનસભા ગૃહમાં પસાર
— Balvantsinh Rajput (@Balwantsinh99) September 10, 2025
સુધારા વિધેયકની મહત્ત્વની જોગવાઈઓ:
➡️ આ સુધારાથી રાત્રિ પાળીમાં મહિલાઓને તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે
➡️ મહિલા શ્રમ યોગીઓને સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા, આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને…
