મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 31 જાન્યુઆરી 2024 (17:59 IST)

GPSC એ વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું 1625 જગ્યાઓ માટે ભરતી થશે

GPSC
ગુજરાતમાં હજારો રોજગારવાંચ્છુ ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2024નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024માં કુલ 82 કેડરમાં ભરતી થશે. જાહેર સેવા આયોગ દ્વારા યાદીમાં જણાવાયું છે કે,ઉમેદવારોએ વધુ માહિતી માટે આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in જોવા અથવા આયોગના Twitter Handleને ફોલો કરવા અથવા આયોગની એન્ડ્રોઈડ પ્લેટફોર્મ આધારિત મોબાઈલ એપ્લિકેશન "GPSC (Official)” નો ઉપયોગ કરવો.

GPSC
GPSC

GPSC
GPSC

GPSC
GPSC