સંબંધિત સમાચાર
- છાત્રોને દર મહિને મળશે 4 હજાર શિષ્યવૃતિ - આ રીતે કરો એપ્લાય, તરત જ ખાતામાં આવશે પૈસા
- GSEBનું ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર, ધાંગ્રધ્રા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ
- GSEB ધોરણ 12નુ પરિણામ 202૩- GSEB 12th Result- ગુજરાત બોર્ડ 12મા ધોરણનું આર્ટસ, કોમર્સનું પરિણામ વ્હાટસએપ નંબરથી 6357300971 ચેક કરો
- GSEB HSC Result 2023 Live:12 સામાન્ય પ્રવાહનું પરિણામ, વેબસાઈટ પર સવારે પરિણામ જાહેર કરાયું, 73.27% પરિણામ
- CBSE Board Result 2023: CBSE: ધોરણ-10- 12નું પરિણામ જાહેર, પરિણામ આ રીતે કરો ચેક
GSEB HSC Result 2024- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ, ગણતરીના દિવલોમાં આવશે પરિણામ
GSEB 12th Result 2024 - ધો.10-12નું રિઝલ્ટ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેના કારણે પરિણામ આ વખતે વહેલા જાહેર કરવામાં આવશે. www.gseb.org result
ગુજરાત શિક્ષણ બોર્ડ 12 ધોરણના પરિણામોની તારીખ જાહેર થઈ છે તેના વિશે માહિતી આપીશું. દસમા ધોરણની એસએસસી બોર્ડ પરીક્ષા 11 માર્ચ 2024 ના રોજ શરૂ થઈ હતી અને તે 22 માર્ચ 2024 ના દિવસે રોજ પૂરી થઈ છે.
મળેલી માહિતી મુજબ ધોરણ 10 અને 12 નું પરિણામ ની સંભવિત મેના પ્રથમ અઠવાડિયામાં આવી શકે છે.
પરિણામ કેવી રીતે ચેક કરવુ
1. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે
એપ્રિલ 2024 ને બીજા સપ્તાહમાં ધોરણ 12 કોમર્સના પરિણામની સંભવિત તારીખ આવી શકે છે.
ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોર્ડના પરિણામની તારીખ એપ્રિલ 2024 ના ત્રીજા સપ્તાહમાં સંભવિત હોઈ શકે છે.
GSEB HSC Result 2024- પરિણામ કેવી રીતે ચેક કરવુ
સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ (gseb.org અથવા gsebeservice.com) ની મુલાકાત લો.
હવે અહીં gseb 10th result link “GSEB HSC પરિણામ 2024” ની લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
“રોલ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો.
“સબમિટ” બટન પર ક્લિક કરો.
તમારો પરિણામ તમને સ્ક્રીન પર દેખાશે.
