સંબંધિત સમાચાર
- GSEB HSC Result 2023 Live: ગુજરાત બોર્ડ 12મા ધોરણનું આર્ટસ, કોમર્સનું આજે પરિણામ gseb.org પર
- After 12th science- 12 સાયન્સ પછી શું કરવું- 12 સાયન્સ પછી કયો કોર્સ કરવો
- ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ
- GSEB 12th Result 2023- ગુજકેટ પરિણામ 2023- વ્હોટ્સએપ પર આ રીતે પરિણામ જાણો
- GSEB SSC Result 2022- આ રીતે ચેક કરો પરિણામ, 10મા ઓછા માર્ક્સ આવ્યા છે તો આ પ્રોફેશનલ કોર્સ કરી કરિયર બનાવો
GSEB ધોરણ 12નુ પરિણામ 202૩- GSEB 12th Result- ગુજરાત બોર્ડ 12મા ધોરણનું આર્ટસ, કોમર્સનું પરિણામ વ્હાટસએપ નંબરથી 6357300971 ચેક કરો
GSEB HSC Result 2023- શિક્ષણ બોર્ડની વેબસાઈટ http://gseb.org પર પરિણામ જાણવા માટે ગુજરાત બોર્ડની ઑફીશિયલ વેબસાઈટ http://gseb.org પર ક્લિક કરો તે ઉપરાંત વ્હોટ્સએપ પર પણ પરિણામ જાણવા મળશે. વિદ્યાર્થીઓએ 6357300971 પર બેઠક નંબર મોકલીને વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે.
આર્ટસ અને કોમર્સ માટે GSEB HSC પરિણામ 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) મે 2023 ની 31 તારીખે આર્ટસ અને કોમર્સ પ્રવાહ માટે જીએસઈબી એચએસસી પરિણામ સવારે ૮ વાગે જાહેર કરશે
How to Check GSEB Gujarat Board HSC 12th Result 2022 ધોરણ 12નું પરિણામ આ રીતે ચેક કરો બોર્ડનું પરિણામ
1- ગુજરાત બોર્ડ 12 માનું પરિણામ જોવા માટે http://gseb.org પર જાઓ.
2- હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ 12મા પરિણામની લિંક પર ક્લિક કરો.
3- ત્યાં રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4- બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.
Edited By-Monica Sahu
Edited By-Monica Sahu
