1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : મંગળવાર, 2 મે 2023 (15:47 IST)

After 12th science- 12 સાયન્સ પછી શું કરવું- 12 સાયન્સ પછી કયો કોર્સ કરવો

12th science- જે વિદ્યાર્થીઓની પરીક્ષા PCM સ્ટ્રીમથી પાસ કરી છે તેના માટે  B. Tech, BCA, B.E અને B.Sc સૌથી સારુ કોર્સ હોઈ શકે છે. તેમજ જે વિદ્યાર્થીઓએ 12th ની પરીક્ષા PCB લઈને પાસ કરી છે. તેમના માટે MBBS જે બેસ્ટ છે, BDS અને ફાર્મેસી પણ સારુ ક્ર્સ માની શકો છો એક સફળ કરિયર બનાવવા માટે જેણે આર્ટસથી 12th ધોરણ પાસ કરી છે તેના માટે સૌથી પહેલા તો BA છે, તે પછી BFA અને BA LLB ને સૌથી સારુ કોર્સ માની શકીએ છે. 
 
courses after 12th science pcm સાઈંસ લઈને અમે શું શું બની શકે છે. 
12 સાયન્સ પછી જો સવાલ આવે છે કે તમે શું બની શકો છો તો સાયન્સ માં પણ મુખ્યત બે કેટેગરી આવે છે જેમ કે સાઈંસ મેથ પસંદ કરતા વિદ્યાર્થીઓની પાસે ઘણા ઑપ્શન હોય છે કઈક કરવા માટે જેમ કે 
 
ઇંજીનીયર Engineer
વૈજ્ઞાનિક scientist
કમ્પ્યુટર નિષ્ણાત  Computer expert
પાયલોટ  pilot
ડિઝાઇનર  designer
આર્કિટેક્ટ્સ  Architects
લોયર  Lawyer 
શિક્ષક teacher
 
courses after 12th science biology જો 12 સાયન્સમાં બાયોલોજી પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે કંઈક સારું બનવાના ઘણા વિકલ્પો હોય તો જેમ કે,
ડોક્ટર Doctor
ફાર્માસિસ્ટ Pharmacist
નર્સ Nurse
વૈજ્ઞાનિક scientist
દંતચિકિત્સકો Dentist
તમારી રુચિને આધારે ઓર્થોડોન્ટિસ્ટ અને અન્ય ઘણા વિકલ્પો છે.

Edited by -Monica sahu