શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By

GSEB 10th SSC Result 2023 - ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ સવારે 8 વાગ્યે gseb.org પર

result
GSEB SSC પરિણામ 2023 - 10th Result Release Date 2023.  SSC Result declare on 25th of May 2023  જાહેર થશે. આ લિક પર ક્લિક  કરી મેળવો પરિણામ www.gseb.org પર પ્રકાશિત થાય ત્યારે ગુજરાત SSC પરિણામ 2023 જોવા માટે સીધી લિંક
 
ગુજરાત બોર્ડ 10માનું પરિણામ સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર  સવારે 8 વાગ્યે જાહેર થવાની અપેક્ષા છે. ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટેની સીધી લિંક અહીં આપવામાં  આવી છે. 

પરિણામ જોવા માટે ક્લિક કરો
સ્ટેપ 1 - www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો 
સ્ટેપ 2 -  Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 tab  પર જાવ 
સ્ટેપ 3 - ટૈબ પર ક્લિક કરો 
સ્ટેપ 4 - તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે 
સ્ટેપ 5 - રિઝલ્ટને ડાઉનલોડ કરી લો. 
 
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, પરિણામ જોવા અહી ક્લિક કરો
 
12 સાયંસનુ પરિણામ આવી ચુક્યુ છે. 
રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયુ છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જાહેર પરિણામ જાહેર કર્યુ હતું. ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયુ છે. ધોરણ 12માં 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ અને સૌથી ઓછું દાહોદના લીમખેડાનું 22 ટકા પરિણામ આવ્યુ છે. 
 
ગુજરાતી માધ્યમનું 65.32 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જાહેર થયુ છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. આ સાથે 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 6188 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 11,984 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 19,135 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 24,185 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ, 8975 વિદ્યાર્થીઓને D ગ્રેડ, 115 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો છે. હવે વિદ્યાર્થીઓ આર્ટ્સ કોમર્સ પ્રવાહના પરિણામની રાહ જોઈ રહ્યા છે.