સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 23 મે 2023 (15:24 IST)

PM Modi in Sydney : સિડનીના લિટિલ ઈંડિયામાં PM મોદીએ સમજાવ્યો 3C, 3D અને 3E નો ફંડા

modi in sydney
PM Modi in Sydney:  આતુરતાનો અંત આવી ગયો છે. સિડનીના ઓલંપિક પાર્ક સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેગા શો શરૂ થઈ ચુક્યુ છે.  જય શ્રીરામ, ભારત માતા  કી જય અને હર હર મોદીના નારા સમગ્ર સિડનીમાં ગૂંજી રહ્યા છે. હાથમાં તિરંગો લઈને ભારતીય સમુહના લોકો સિડનીના ખૂણે ખૂણે દેખાય રહ્યા છે.   મોદીને લઈને લોકોમાં એટલો ઉત્સાહ છે કે કાર્યક્રમની શરૂઆતના કેટલાક કલાકો પહેલા જ હજારોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આજે આ સ્ટેડિયમ પરથી સિડનીના હેરિસ પાર્કનું નામ પણ લિટલ ઈન્ડિયા રાખવામાં આવશે. આ સમયે પીએમ મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. અગાઉ વિમાનની મદદથી પીએમ મોદીનું સ્વાગત કરવા માટે સિડનીમાં આકાશમાં 'વેલકમ મોદી' લખવામાં આવ્યું હતું.

 
 
સિડનીમાં મોદીનુ સંબોધન  LIVE: