GSEB SSC Result 2023 ધોરણ 11માં સાયન્સ, આર્ટસ કે કોમર્સની લેવામાં થઈ રહી છે મૂંઝવણ, આ છે સંપૂર્ણ સૉલ્યુશન - GSEB SSC Result 2023 Confusion of Science, Arts or Commerce in Class 11, Here is the Complete Solution | Webdunia Gujarati
ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By

GSEB SSC Result 2023 ધોરણ 11માં સાયન્સ, આર્ટસ કે કોમર્સની લેવામાં થઈ રહી છે મૂંઝવણ, આ છે સંપૂર્ણ સૉલ્યુશન

Confusion of Science, Arts or Commerce in Class 11, Here is the Complete Solution
GSEB Result 2023 ધોરણ 10 પછી શું કરવું- બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાની સાથે વિદ્યાર્થીઓને આ વાતને લઈને ચિંતિત રહે છે કે ધોરણ 11 માં કયો પ્રવાહ લેવો? કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં તે એક મહત્વપૂર્ણ તબક્કો છે. આ તે ક્ષણ છે જે તમારું ઉચ્ચ શિક્ષણ અને આખરે તમારી કારકિર્દી નક્કી કરે છે. સામાન્ય રીતે, શાળાઓ 11મા ધોરણમાં ત્રણ સ્ટ્રીમ ઓફર કરે છે; આર્ટસ, કોમર્સ અને સાયન્સ. 
 
કેટલાક કારણને ચેક કરશો તો આ નક્કી કરવામાં તમારી મદદ કરી શકે છે. ઘોરણ 11મા કયુ સ્ટ્રીમની પસંદગી કરવી છે આ જરૂરી છે કે તમે ધોરણ 11 માટે સ્ટ્રીમ નક્કી કરતા સમતે તમારી રૂચિને સમજો તમે 11મા ધોરણમાં જે વિષય લો છો તો તમારા હાયર એજ્યુકેશન માટે એક નવુ સિલેબસ નક્કી કરે છે. જો તમને સાઈંસ પ્રત્યે રૂચિ છે તો આ સ્ટ્રીમની પસંદગી કરતા સમયે તેના પર વિચાર કરો. સૌથી જરૂરી વાત આ છે કે તમારી રૂચિના ક્ષેત્રમાં ઉપલબ્ધ કરિયર ઑપ્શન રિસર્ચ કરો. 
 
કારણ લે આ તમારા જીવનનુ સૌથી જરૂરી નિર્ણય છે. તેથી આ સુનિશ્ચિત કરો કે તમે ખરેખર તે સબ્જેક્ટને પસંદગી કરવી જે તમને સૂટ કરે છે. અત્યારે પણ શંકા છે તો પ્રોફેશનલ કરિયર કાઉંસલરથી મદદ લેવી. અહી સુધી કે તમે તમે મિત્રો અને પરિવારના સૂચનો પણ લઈ શકો છો. ધોરણ 11 માં તમારા માટે યોગ્ય પ્રવાહ નક્કી કરતી વખતે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં છે લીધેલા મુદ્દાઓનું સંપૂર્ણ ધ્યાન રાખો.
 
આ વાતનુ ધ્યાન રાખવ કે તમે જે પણ સબજેક્ટ 11 મા ધોરણમાં લેશો તે મુજબ આગળના અભ્યાસના વિષયો મળશે. જો તમારે એન્જિનિયર બનવું હોય 11,12 માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો અને ગણિત લો. બીજી તરફ, જો તમારે ડોક્ટર બનવું હોય તો તમારે ધોરણ 11માં બાયોલોજી લેવું પડશે.