સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. આઈટી
Written By

After 10th courses list- 10માં ધોરણ પછી શુ ? 10માં પછી કયો કોર્સ કરવો જોઈએ

After 10th courses list - 10માં ધોરણ પછી શુ કરવુ ? દરેક વિદ્યાર્થી પોતાના કેરિયરને લઈને હંમેશા પરેશાન રહો છો. આવુ બધા સાથે થાય છે.  આવુ મારી સાથે પણ થાય છે. હુ પણ તમારી જેમ જ એક વિદ્યાર્થી છુ.   હુ ઈચ્છુ છુ કે તમે આમતેમ માહિતી મેળવવા માટે ભટકવુ પડે નહી એથી આજે આ પોસ્ટ આપને માટે લાવી રહ્યા છીએ.  આ પોસ્ટમાં અમે તમને બતાવીશુ કે 10th પછી તમે શુ કરો. 10માં પછી શુ કેરિયર ઓપ્શન છે.  10માં પછી કયો ક્રોસ કરો. 10માં અપ્છી કયુ સ્ટ્રીમ લો. આ બધા સવાલોન અજવાબ આજે અમે આ પોસ્ટ દ્વારા આપીશુ. તેથી આ પોસ્ટને ધ્યાનથી વાંચો અને તમે કમેંટમાં તમારા સવાલ પૂછી શકો છો. 
 
દરેકને મોટા થઈને પોતાનુ કેરિયર બનાવવાનુ હોય છે.  કારણકે જેટૅલુ સારુ આપણુ કેરિયર હશે એટલી જ 
સારી આપણુ જીવન હશે. તેથી જરૂરી છે કે આપણે આપણા કેરિયર સંબંધી નિર્ણય સમજી વિચારીને લઈએ.  
તમે જોશો કે 10માં પછી દરેક પાસે ઘણા ઓપ્શન હોય છે. બસ આપણે તેની સાચી પસંદગી કરવાની છે.  જો 
તમે  યોગ્ય પંસદગી કરશો તો તમારી લાઈફ સેટ છે.  જો તમે સાચી પસંદગી કરવામાં નિષ્ફળ ગયા તો તમારુ એ કામમાં મન નહી લાગે અને તમે છેવટે હાર માનશો. આજે અમે આ પોસ્ટમાં 10માં પછી માટે બધા કોર્સ વિશે બતાવીશુ. સાથે જ એ પણ બતાવીશુ કે શુ કરવુ જોઈએ જેથી કેરિયરની સાચી પસંદગી થઈ શકે. તો ચાલો જાણીએ કે 10માં પછી શુ કરવુ.. 
 
10માં પછી શુ કરશો - 10th પછી તમને ત્રણ સ્ટ્રીમનું ઓપ્શન મળે છે. જેમા કોકી એક સ્ટ્રીમની પસંદગી 
કરવાની હોય છે.  આ એટલુ સહેલુ નથી હોતુ જેટલુ તમે વિચારો છો.  કારણ કે ઘણા સ્ટુડેંટને એ ખબર નથે  
હોતી કે કયુ સ્ટ્રીમ તેમને માટે સારુ છે અને કયુ નહી.  પણ તેમા ગભરાવવાની જરૂર નથી. આ ખૂબ જ 
સામાન્ય સમસ્યા છે.  જે બધા સાથે થાય છે. અમે આપને ત્રણેય સ્ટ્રીમ વિશે માહિતી આપી રહ્યા છીએ. તમારુ 
મન જે સ્ટ્રીમ લેવ માટે કહે એ લઈ લો અને કોઈ દબાણમાં ન આવો. 
 
Science 
જો તમે એંજિનિયર કે ડોક્ટર બનવા માંગો છો તો 10માં પછી સાયંસ લેવુ પડશે. બીજા સ્ટ્રીમ કરતા સાયંસ 
વધુ મહેનત માંગે છે.  સાયંસથી 12th કર્યા પછી તમે કોઈપણ ક્ષેત્રમાં સહેલાઈથી જઈ શકો છો. જ્યરે કે 
આવુ બીજા સ્ટ્રીમ સાથે નથી હોતુ. ટૂંકમાં આ ખૂબ સારુ સ્ટ્રીમ માનવામાં આવે છે. જો તમે સાયંસ લઈને 
ડોક્ટરનો અભ્યાસ કરવા માંગો છો તો બાયોલોજી જરૂર લો. જો તમે સાયંસ લઈને એંજિનિયર બનવા માંગો 
છો તો મેથ્સ તમારી પાસે હોવુ જોઈએ.  તમે ચાહો તો બાયોલોજી અને મેથ્સ બંને લઈ શકો છો. સાયંસ 
સ્ટ્રીમમાં તમારા સબ્જેક્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ ઈગ્લિશ હોય છે.  બાકી એડિશનલ સબ્જેક્ટ પણ 
લઈ શકો છો. કુલ મળીને 6 સબ્જેક્ટ હોય છે. 
 
જો તમે સાયંસ મેથ્સ સાથે કરો છો તો તમે નોન મેડિકલ સ્ટુડેંટ કહેવાશો. કારણ કે તમે બાયોલોજી નથી 
વાંચી તેથી તમે કોઈ મેડિકલ ક્ષેત્રમાં નથી જઈ શકતા. બીજી બાજુ તમે સાયંસ બાયોલોજી સાથે કરો છો તો 
તમે મેડિલ સ્ટુડેંટ કહેવાશો.  મતલબ તમે મેડિકલ ક્ષેત્રમાં જઈ શકો છો પણ કોઈ એવા ક્ષેત્રમાં નહી જઈ શકો 
જ્યા મેથ્સનો ઉપયોગ થાય છે. જેવા કે એંજિનિયરિંગ. જો તમે નિર્ણય નથી લીધો કે કયા ક્ષેત્રમાં તમારે જવુ 
છે કો તમે મેથ્સ નએ બાયોલોજી બંને લઈ શકો છો. 
 
સાયસ સ્ટ્રીમના વિષયો 
 
1. Phyiscs - આ વિષયમાં તમને ગતિ ઉર્જા ઘર્ષણ વગેરે જેવા ટોપિક્સ સમજવા માટે મળશે. આ સાયંસના 
બાકી બીજા વિષયથી વધુ મુશ્કેલ માનવામાં આવે છે. 
 
2. Chemistry - તેમા તમને રસાયણ વિશે જાણવા મળશે. જ એવુ કે પાની, કેમિકલ, તરલ પદાર્થ, ઠોસ 
પદાર્થ, દ્રવ્ય પદાર્થ સાથે જોડાયેલ માહિતી. 
 
3. Biology - આ સબ્જેક્ટમાં તમને જીવ જંતુ, માનવ શરીર,  પશુ શરીર, ઝાડ છોડ વગેરે માહિતી આપવામાં 
આવે છે. જો તમે પણ જીવ વિજ્ઞાનમા રુચિ રાખો છો તો આ સબ્જેક્ટ તમારે માટે છે. 
 
4. Mathematics - આ સબજેક્ટમાં તમને ગણિત શિખવાડવામાં આવે છે. આ ગણિત તમે જે 10th સુધી 
ભણતા રહ્યા તેનાથી ઘણુ જુદુ હોય છે. પણ તેને સમજવા માટે તમને 10માં સુધીના ગણિતની માહિતી હોવી 
જોઈએ. 
 
5. Computer Science - જો તમે કોઈ કમ્પ્યુટરમાં તમારી રોચિ ધરાવો છો તો આ સબજેક્ટ જરૂર પસંદ 
પડશે. આ સબ્જેક્ટમાં તમને કમ્પ્યુટરની માહિતી  પોગ્રામિંગ ભાષા સોફ્ટવેર ઈંટરનેટૅ વગેરે વિશે 
શિખવાડવામાં આવશે. 
 
6. English - આ સબ્જેક્ટ તમને દરેક સ્ટ્રીમમાં જોવા મળશે.  ઈગ્લિશમાં તમને ગ્રામર, ટૈસ, એક્ટિવ પૈસિવ, 
ઉપન્યાસ વગેરે ભણવાના હોય છે. 


 
Commerce

 આ સ્ટ્રીમને ઘણા સ્ટુડેંટ લેવુ પસંદ કરે છે. જો તમે એકાઉટ ફાઈનેસ કે બેકિંગ ક્ષેત્રમાં તમારુ 
કેરિયર બનાવવા માંગો છો તો તમારી પાસે કોમર્સ હોવુ જરૂરી છે. કોમર્સમાં તમને ઈકોનોમિક્સ, એકાઉંટેંસી, 
બિઝનેસ સ્ટડીઝ, બિઝનેસ લૉ જેવા સબ્જેક્ટ મળે  છે. જો તમે કોમર્સ દ્વારા 12th પાસ કરો છો તો B.com, 
BBA, BMS, BBM, CFA. CA. ICWA , CFP જેવા કોર્સ સાથે તમારુ ગ્રેજ્યુએશન કરી શકો છો. 
 
1. Accounts - આ સબ્જેક્ટમાં તમને એકાઉંટિંગ કેવી રીતે કરો છો એ શિખવાડવામાં આવે છે. બીજા 
શબ્દોમાં કહીએ તો તમને હિસાબ કિતાબની માહિતી, બેંક અને કોઈ કંપનીમાં લેખા જોખા કેવી રીતે કરવામાં 
આવે છે તે બતાવાય છે.  
 
2.  Business studies - આ સબ્જેક્ટમાં તમને બિઝનેસ કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી 
આપવામાં આવે છે. આ સબજેક્ટને વાચીને કોઈ એ જાણી શકે છે કે બિઝનેસ યોગ્ય રીતે કેવી રીતે ચલાવાય 
અને આગળ જતા કેવી રીતે સારા બિઝનેસ મેન બની શકાય છે.  
 
3. Economics - જેમા ધન સંબંધિત ક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. તે ઈકોનોમિક્સ કહેવાય છે. આ 
સબ્જેક્ટમાં તમને વસ્તુઓ અને સેવાઓની લેવડ દેવડ, કોઈ વસ્તુની ખપત વગેરે જેવા ટોપિક્સ વિશે 
સમજાવવામાં આવે છે. 
 
4. Mathemeatics - આ સબ્જેકટમાં ગણિત શિખવાડવામાં આવે છે. જો તમે કોમર્સમાં સારુ પદર્શન કરી શકો 
છો તો ગણિત પર્ત તમારી પકડ  પણ સારી હોવી જોઈએ. 
 
5. English - તમારે માટે આ નવો વિષય નથી. તમે પણ જાણો છો તેમા ગ્રામર, ,ટૈસ એક્ટિવ પેસિવ, 
ઉપન્યાસ વગેરે જેવા ટોપિક્સ ભણવાના હોય છે.  
 
Arts 
 
જો તમે દિલચસ્પ મીડિયા, જર્નાલિજ્મ, લિટરેચર સોશિયોલોજી, સોશિયલ સર્વિસ, હ્યુમન સાઈકોલોજી, પોલિટિક્સ, ઈકોનોમિક્સ, હિસ્ટ્રી જેવા સબ્જેક્ટ માં રસ ધરાવો છો તો તમે આર્ટસ સ્ટ્રીમથી 12th પાસ કરી શકો છો. ઘણા લોકોનુ માનવુ છે કે આર્ટસ એવા લોકો લે છે જેમનુ અભ્યાસમાં મન લાગતુ નથી કે પછી જેમને ઓછા માર્ક્સ આવે છે. જ્યારે કે એવુ કહેવુ યોગ્ય નથી. આર્ટ્સ લઈને પણ લોકો પોતાનુ કેરિયર બનાવી શકે છે.  એવા લોકો વકીલ, પોલિટિકલ, પ્રોફેશર, ટીચર જેવા ક્ષેત્રમાં પોતાનુ કેરિયર બનાવી શકે છે. આટર્સના સબ્જ્ક્ટ જિયોગ્રાફી, પોલિટિકલ સાયંસ, સાઈકોલોજી, સોશિયોલોજી, ઈગ્લિશ, હિન્દી સંસ્કૃત જેવા હોય છે. 
 
પ્રોફેશાંલ કોર્સ 10th પછી 
જે લોકો લાંબો અભ્યાસ નથી કરવા માંગતા તે 10મા પછી પ્રોફેશનલ કોર્સ પણ કરી શકે છે.  આ કોર્સ એ લોકો કરે છે જે નોકરીની શોધમાં છે. આ કોર્સ પુરો કર્યા પછી તમને ડિગ્રી પણ મળી જશે અને નોકરી પણ. 
 
1 ITI - આ બે વર્ષનો કોર્સ હોય છે જેને પુરો કર્યા પછી તમને સીધી નોકરી મળી જશે. આઈટીઆઈ અનેક વોકેશનલ કોર્સ પણ ઓફર કરે છે. જેવા કે electrician fitter, stenographer, programmer assistant, graphics & Multimedia, personality development અને બીજા અનેક કોર્સ. આઈટીઆઈ દ્વારા કરવાય છે. આ ખૂબ જ સારો કોર્સ છે. જેને 10માં પછી કરી શકાય છે. 
 
2. ડિપ્લોમાં - આ કોર્સનો સમય 3 વર્ષનો હોય છે. આ સમયમાં તમે 50 ટકા એંજિન્યર બની જાવ છો અને અ અ ખૂબ જ સહેલી રેત છે. જલ્દીથી એંજિનિયરની ડિગ્રી મેળવવા માટે ડિપ્લોમા કરવો સારુ ઓપ્શન છે. ઘણા લોકો પોલિટેકનિક નામથી પણ આને ઓળખે છે.  ડિપ્લોમા કોર્સ ખતમ કર્યા પછી તમે એડમિશન લઈને સીધુ બેટેક સેકડ ઈયર કરી શકો છો કે પછી કોઈ કંપનીમાં નોકરી પણ કરી શકો છો. ડિપ્લોમાંમાં ઘણા કોર્સ કરી શકાય છે.  જેવા કે civil engineering, computer engineering, electrical engineering, mechanical engineering, આવા જ ઘણા કોર્સ ડિપ્લોમામાં કરાવાય છે. 

Edited By - Monica sahu