શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જુલાઈ 2017 (16:38 IST)

Gujarat - ભારે વરસાદથી પૂર જેવી હાલત...બંધ થયા શાળા કોલેજ

ગુજરાતમાં ભારે વરસાદનો પ્રવાસ ચાલુ છે.  અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગયા છે. સતત વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયુ છે. અનેક વિસ્તારોમાં આગામી આદેશ સુધી શાળા અને કોલેજ બંધ કરવા પડ્યા છે.  


ર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન મુશળધાર વરસાદની ચેતાવણી આપવામાં આવી છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાનીએ રવિવારને હેલીકોપ્ટરથી પૂર પ્રભાવિત વિસ્તારોની દરેક શક્ય મદદ આપવાનો આદેશ આપ્યો છે. 
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર તેની ચપેડમાં છે. વરસાદ રોકાય છે અને શરૂ થઈ જાય છે.