સોમવાર, 24 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ડિસેમ્બર 2022 (10:23 IST)

Gujarat MLSs- જાણો કોને મળ્યું કયું મંત્રાલય, આ રહી યાદી

Kanubhai Desai
રાજ્યકક્ષા મંત્રી શ્રી હર્ષ સંઘવી :રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન,બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, lવાહનવ્યવહાર,ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો)


રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ Bachubhai khabad: પંચાયત અને કૃષિ

રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર : અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા

રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા : સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ : વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા

રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકી : મત્સ્યોદ્યોગ અને પશુપાલન

રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા : સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા)

કેબિનેટ કક્ષાના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા : સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ

કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોર : આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી મુળુભાઈ બેરા : પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ

કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા : જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત : ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રાધવજીભાઈ  પટેલ :કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના.

કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ : આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ : નાણાં, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ..