સંબંધિત સમાચાર
- Gujarat Municipal Election 2021 Live: ગુજરાતની છ મહાનગરપાલિકાની 575 બેઠકો માટે ચૂંટણી
- મતદાન પહેલાં AAP અને BJP ની દારૂ મહેફિલની તસવીરો થઇ વાયરલ
- લ્યો બોલો!! મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત હોવા છતાં વોટ આપી શકે એ માટે કરાઇ આ ખાસ વ્યવસ્થા
- આવતીકાલે 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન,25 ટકા થી વધુ મતદાન મથકો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત મેળવવા અરવિંદ કેજરીવાલનું ટ્વિટ, એક મોકો AAPને પછી જુઓ ગુજરાતને
વડોદરામાં બી એ પી એસ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ના સંતોએ કર્યું મતદાન
વડોદરામાં બી એ પી એસ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ના સંતોએ કર્યું મતદાન
30 થી વધુ સંતોએ કર્યું મતદાન
જ્ઞાન વત્સલ સ્વામી અને કોઠારી સ્વામી ભાગ્ય સેતુ સ્વામીએ પણ કર્યું મતદાન
સંતો એ મતદાન કરી લોકોને મત આપવા અનુરોધ કર્યો
