અમદાવાદ ના ગોમતીપુર બળિયાકાકા ચાર રસ્તા પર આવેલ ચોરસિયા સ્ટોસઁ મા તસ્કરો ત્રાટક્યા

chor ki mafi
Last Updated: ગુરુવાર, 26 માર્ચ 2020 (16:49 IST)

ના ગોમતીપુર બળિયાકાકા ચાર રસ્તા પર આવેલ ચોરસિયા સ્ટોસઁ મા તસ્કરો ત્રાટક્યા
અમદાવાદ ભર મા પોલિસ ના ચુસ્ત બંદોબસ્ત અને સતત લોકડાઉન ના પૈટોલિગ દરમ્યાન જ તસ્કરો એ ચોરી ને અંજામ આપ્યો
લાખો ની કિંમત ના સિગારેટ ના કાટુઁન નો થઈ ચોરી
તસ્કરો લાખ ની રોકડ સાથે રોકડ પરચુરણ પણ ચોરી ગયા
જ્યારે તંબાકુ ના નાના પેકેટો ને હાથ પણ ના અડાડ્યો માત્ર મોંઘી સિગારેટો નો જથ્થો જ તસ્કરો ચોરી ગયા
બન્ને સંયુક્ત શોપ ની દુકાનો ધરાવતા ચોરસિયા સ્ટોસઁ મા થયેલ ચોરી ની જાણ પોલિસ વિભાગ ને કરાઈ
જ્યારે આ ચોરી ની ઘટના શોપ ની બન્ને દુકાનો ના CCTV મા તસ્કરો ચોરી કરતા આબાદ ઝડપાયા


આ પણ વાંચો :