સમગ્ર રાજ્યમાં સુરત જ એક એવું શહેર છે કે ત્યાં સૌથી વધુ 4331 હોમ ક્વોરોન્ટાઈન કેસો નોંધાયા છે. આ સાથે લોક ડાઉનની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટંન્સીસ માટે આજે વધુ 995 સોસાયટીઓ માટે 1321 લારી-ટેમ્પો થકી શાકભાજી-ફળફળાદી પુરા પાડવા વ્યવસ્થા કરાઈ છે. એકલા રહેતાં લોકો માટે ટિફીન સર્વિસ પણ શરૂ કરાઈ છે. ...