1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Gujarat samachar

Breaking News- ગોંડલ શહેર ના અનેક વિસ્તારો માં વરસાદી ઝાપટા..

ગોંડલ શહેર ના અનેક વિસ્તારો માં વરસાદી ઝાપટ
રાજકોટ: કોટડાસાંગાણીના રામોદ,સતાપર,સાંઢવાયા,કરમાળ કોટડા સહિતના ગામો 2 ઈંચ વરસાદ....
 
ભારે વરસાદને પગલે વોંકળા,ચેકડેમો ઓવરફલો....
 
જગતાત ખુશખુશાલ.... 
 
ગોંડલના શ્રીનાથગઢ,કમઢીયા - કેશવાળા સહિતના ગામોમાં વરસાદ....
 
ગોંડલ શહેર ના અનેક વિસ્તારો માં વરસાદી ઝાપટા..
 
વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારો માં વિજલી ગુલ...
આગળનો લેખ
Prasanta Chandra Mahalanobis Google Doodle- કોણ હતા પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ?