શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 મે 2018 (10:51 IST)

ગુજરાત બોર્ડના SSCનું તમારુ પરિણામ તમે આ રીતે જોઈ શકો છો

ગુજરાત સેકંડરી અને હાયર સેકંડરી એજ્યુકેશન બોર્ડએ 28 મે ના રોજ સવારે 8 વાગ્યે જીએસઈબી પરિણામ 2018 ગુજરાત એસએસસી રિઝલ્ટ 2018, જીએસઈબી એસએસસી રિઝલ્ટ 2018ની જાહેરાત કરી દેવામાં આવી.  રિઝલ્ટને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org. પર જોઈ શકાય છે. 
 
ગુજરાત એસએસસી પરિણામ 2018, જીએસઈબી એસએસસી રિઝલ્ટ 2018ને examresults.net/gujarat/gseb-ssc-10th-result, gujarat.indiaresults.com પર જોઈ શકાય છે. 
 
શુ કરશો રિઝલ્ટ જોવા માટે 
 
સ્ટેપ 1 - www.gseb.orgના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો 
સ્ટેપ 2 -  Gujarat 10th Result 2018, GSEB SSC Result 2018 tab  પર જાવ 
સ્ટેપ 3 - ટૈબ પર ક્લિક કરો 
સ્ટેપ 4 - તમારો રોલ નંબર નાખો 
સ્ટેપ 5 - રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.