મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑગસ્ટ 2025 (01:04 IST)

રાજ્યના ગૃહવિભાગ દ્વારા એક સાથે 118 PSIની બદલીનો નિર્ણય

gujarat police
રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા એક સાથે 118 PSIની બદલીઓ કરવામાં આવી છે. હજુ થોડા દિવસ પહેલાજ ગત 18 ઓગસ્ટના રોજ 105 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તેના માત્ર 10 દિવસ પછી ગૃહવિભાગ દ્વારા લેવાયેલો આ બીજો મોટો બદલાવ હોવાનું મનાય છે.
 
બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જે યાદી આ મુજબ છે.