શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (12:37 IST)

સામાન્ય માણસને મોદી સરકાર મોટી ભેટ આપે તેવી શક્યતા

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં પેટ્રોલને GSTમાં લેવા મુદ્દે તેઓ મહત્વની જાણકારી આપી શકે છે. આપને જણાવી દઈએ કે આવતીકાલે GST કાઉન્સીલને લઈને મહત્વની બેઠક યોજાવાની છે. જેથી આજે તે જે પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે. તે ઘણી મહત્વની રહેશે.
 
પેટ્રોલ ડિઝલમાં ભાવમાં મળી શકશે મોટી રાહત
નાણા મંત્રી નિર્મલા સિતારમણ કરશે મોટી જાહેરાત
બેડ બેંકો મુદ્દે લેવાશે મોટા નિર્ણય
 
નાણામંત્રી જે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. તેમા ખાસ કરીને પેટ્રોલ ડિઝલના ભાવને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી શકે છે. જેમા પેટ્રોલ અને ડિઝલને GSTમાં લેવામાં આવશે કે નહી તે મુદ્દે મોટી જાણકારી આપવામાં આવશે.