વિક્રમ માડમ કોરોના સંક્રમિત
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ કોરોના સંક્રમિત થયા છે. તેઓ કોંગ્રેસનાં 74 ગામના સરપંચનાં સન્માનિત કાર્યક્રમમાં હાજર હતાં અને એ જ દિવસે તેઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
વિક્રમ માડમ કોરોના સંક્રમિત
વિક્રમ માડમ કોરોના સંક્રમિત
