સંબંધિત સમાચાર
- PM મોદીએ કોરોના સંકટને લઈને અધિકારીઓ સાથે કરી બેઠક , વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા પર કર્યો વિચાર
- Corona Update India- દેશમાં કોરોનાના નવા કેસમાં જોરદાર ઉછાળો, 24 કલાકમાં 90,928 નવા કેસ, ઓમિક્રોનના કુલ 2,630 કેસ, જાણો અન્ય રાજ્યોની હાલત
- ગુજરાતમાં કોરોના ભરડો - 6 દિવસમાં વલસાડમાં 27 અને નવસારીમાં 21 ગણા કેસ વધ્યા
- Covid 19: બોલીવુડમાં ફુટ્યો કોરોનાનો બોમ્બ, હવે એકતા કપૂર થઈ કોરોના વાયરસથી સંક્રમિત
- Bollywood Covid 19 બોલિવૂડમાં કોરોના બોમ્બ ફૂટ્યો, હવે એકતા કપૂર કોરોના વાયરસથી સંક્રમિત
Corona Omicron cases in India - ભારતમાં 24 કલાકમાં કોરોનાના કેસ 2,64,202 નવા કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2.64 લાખ (2,64,202) થી વધુ કેસ નોંધાયા છે જે ગુરુવાર કરતા 6.7 ટકા વધુ છે. ગુરુવારે, 2.47 લાખ (2,47,417) કેસ નોંધાયા હતા. દેશમાં ચેપનો દર હવે વધીને 14.78% થઈ ગયો છે.
India reports 2,64,202 fresh COVID cases (6.7% higher than yesterday) and 1,09,345 recoveries in the last 24 hours
— ANI (@ANI) January 14, 2022
Active case: 12,72,073
Daily positivity rate: 14.78%
Confirmed cases of Omicron: 5,753 pic.twitter.com/GGQ8P7TzRZ
દેશમાં ઓમિક્રોનથી 5753 સંક્રમિત છે
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિતોની સંખ્યા પણ વધી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5753 થઈ ગઈ છે.
કોરોનાથી મૃત્યુઆંક પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. નવીનતમ માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 315 લોકોના મોત થયા છે. જેના કારણે કુલ મૃત્યુઆંક વધીને 4,85,350 થઈ ગયો છે.
