1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 માર્ચ 2021 (12:03 IST)

કચ્છમાં ભૂકંપ: દુધઈથી 12 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ

કચ્છમાં ભૂકંપ: દુધઈથી 12 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ, રિક્ટર સ્કેલ ઉપર 2.8ની તીવ્રતા નોંધાઈ. વાગડ ફોલ્ટલાઈન સક્રિય થતા ભૂકંપના આંચકા આવ્યા