શુક્રવાર, 3 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By ન્યુઝ ડેસ્ક્|
Last Updated : શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (15:50 IST)

પાદરા મા ગણપતિના વરગોડા આગમન દરમ્યાન યુવકને કરંટ લાગતા મોત

man died in gujarat electic shock
ધ્વજ ની દંડી વીજ વાયર ને  અડકી જતા બે યુવકો ને કરટ લાગ્યો. એક યુવક નો બચાવ એક યુવક નુ સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલ મા મોત.ગોવિંદપૂરા યુવક મંડળ ના 24 વર્ષ ના  રાહુલ પરમાર નામના યુવકનુ મોત. પાદરા ના ગોવિંદપૂરા યુવક મંડળ ના વરઘોડા દરમ્યાન  પાદરા વડૉદરા રોડ પર બની ઘટના

પાદરા ગોવિંદપુરા યુવક મંડળ ના ગણેશ આગમનની યાત્રા માં લાઇટિંગ કરેલી આયશર  પર ફરકાવેલી ધજા વીજ તાર સાથે અથડાતા  આઈશર ના  ડ્રાઇવર ને  વીજ કરંટ લાગતા યુવક રાહુલ સિંહ રાજપૂત બચાવ કરવા જતાં પોતે અવસાન પામ્યા છે.. ડ્રાઈવર સહી સલામત છે.