સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (19:12 IST)

હવે નીતિન પટેલે પાણી પુરીની લારીનું કર્યું ઉદઘાટન

હવે નીતિન પટેલે પાણી પુરીની લારીનું કર્યું ઉદઘાટન પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રસ્તા પર ઉભા રહી માણી પાણીપુરીની મજા, વિડિયો વાયરલ
 
ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હળવાશની પળોમાં પાણીપુરીની મોજ માણી રહ્યા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં તેમણે પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો