સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (17:15 IST)

10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરાશે

જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાતઃ 10 હજાર પ્રવાસી શિક્ષકોની કરાશે નિયુક્તિ
10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરાશે
 
ગુજરાતના અંતરિયાણ વિસ્તારોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.