ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 13 માર્ચ 2024 (18:52 IST)

અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં મોટો ઘટાડો,

-અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં મોટો ઘટાડો, 
-  25 રૂપિયાનો ઘટાડો
-ડબ્બાના ભાવ માં 375નો ભાવ ઘટાડો
 
Sabar Dairy Ghee: સાબરડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાબરડેરી દ્વારા ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે નવા ભાવ આવતી કાલથી (14 માર્ચ) જ અમલમાં આવશે. 
 
ભાવમાં ઘટાડો થતા ગૃહિણીમાં ખુશી 
અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો 25 રૂપિયાનો ઘટાડો કરાયો છે... અને 15 કિલોના ડબ્બાના ભાવ માં 375નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે.
 
અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં  પ્રતિ કિલો  25 રૂપિયાનો ઘટાડો કરાયો છે... અને 15 કિલોના ડબ્બાના ભાવ માં 375નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો  છે. 15કિલો ઘી ડબ્બા નો જુનો ભાવ 9220 હતો જે હવે 8845માં મળશે.  ઘીના નવા ભાવ 14 માર્ચથી લાગુ કરવામાં આવશે.