ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (08:47 IST)

બીજી વંદે ભારત ટ્રેન ગુજરાતને, 24મીએના રોજ દેશને 9 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ભેટ

Vande Bharat Express
Vande Bharat- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 24મીએના રોજ દેશને 9 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ભેટ આપશે. આરામદાયક અને અદ્યતન રેલ મુસાફરીનો નવો યુગ શરૂ થશે. આધુનિક ડિઝાઇન અને અપેક્ષિત ઝડપ માટે વખણાતી વંદે ભારત ટ્રેન ગુજરાતને પણ મળી રહી છે. જે જામનગરથી અમદાવાદ વચ્ચે દોળશે
 
જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોળશે. આ ટ્રેનનું ટ્રાયલ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને રવિવારથી સત્તાવાર આ ટ્રેન દોળતી થઇ જશે. સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળતા જ મોટી સંખ્યામાં લોકોને તેનો ફાયદો થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના બિઝનેસને વધુ વેગ મળશે.

0