AMC અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, 1 લાખ સુધીના ઈનામ
AMC અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ
અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા હવે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવ્યુ છે.વિજેતાને 1 લાખ સુધીના ઈનામ અમદાવાદને વધુ સ્વચ્છ શદેર બનાવવા હવે સ્વચ્છ નવરત્રિ મહોત્સવ સ્પર્ધ
શું છે નિયમ જાણો
નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે
- નવરાત્રિ પર્વ દરમિયાન ગરબાના તથા આસપાસના સ્થળોને સ્વચ્છ રાખવા -
- ગરબાના સ્થળની આસપાસ ભીના-સૂકા કચરા માટે લીલા અને વાદળી રંગના ડસ્ટબિન અવશ્ય રાખવા પડશે.ના હોય તો સબઝોન કચેરીથી મેળવી શકાશે.
- રિસાયકલ કરેલા મટીરીયલમાંથી બનાવેલ ડ્રેસ કોડ, ડેકોરેશનને વધારાના માર્ક મળશે
- વિજેતાને કેટલી રકમ અપાશે
સોસાયટી, રહેણાંક વસાહતો માટે ઝોન કક્ષાએ પ્રથમ ઈનામ રુપિયા 31 હજાર, દ્વિતીય ઈનામ રુપિયા 21 હજાર તથા તૃતીય ઈનામ રુપિયા 11 હજાર અપાશે