શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 13 માર્ચ 2022 (15:31 IST)

The Kashmir Files- ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત

ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત
મુખ્યમંત્રીએ કર્યો નિર્ણય 
કશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર પર બની છે ફિલ્મ
 
ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ ફિલ્મને કરમુક્ત કરવાના નિર્ણયની જાહેરાત કરી છે. 
 
1990માં થયેલ કશ્મીરી પંડિતોનાં નરસંહારની ઘટનાને પડદા પર ફરી તાજી કરતી ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં પણ કરમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.