1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. The temperature fell again in the state

Weather Updates -રાજ્યમાં ફરી ગગડ્યો તાપમાનનો પારો

Weather Update
Weather News - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ઘણાં બધાં રાજ્યોના હવામાનમાં પલટો આવશે. ગુજરાતના પાડોશી રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ફરી આજથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે

પહાડોમાં હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. હવામાન વિભાગે સોમવારે દિલ્હી-NCRમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ, રાજધાનીમાં વાદળછાયું આકાશ અને ઝરમર વરસાદ રહેશે જેના કારણે તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થશે.
 
તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે
હવામાન વિભાગની ફરી એકવાર રાજ્યના વાતાવરણને લઈ આગાહી સામે આવી છે. આગાહી મુજબ આગામી એક સપ્તાહમાં રાજ્યભરમાં વાતાવરણ સુકુ રહેશે.
ये भी पढ़ें
રેલ્વેએ ભાડામાં 50 કિમીનો ઘટાડો કર્યો છે. હવે આ પ્રવાસ માટે માત્ર આટલા જ રૂપિયાનો ખર્ચ થશે